Navodaya Entrance Exam Hall Ticket 2024

Navodaya Entrance Exam Hall Ticket 2024

નવોદય ધો. 6 પ્રવેશ પરીક્ષા માટે હોલ ટીકીટ જાહેર, આ રીતે ઓનલાઇન ડાઉનલોડ કરો હોલ ટીકીટ

NVS(Navodaya Vidyalaya Samiti) invited applications for admissions in VI Class and the registrations were open from July 2024 to October 2024. Students from all over India are willing to participate in NVS Class VI Admissions 2025 Exam. The JNVST Exam Permission Letter can be downloaded online from the official admit card page of Navodaya School Samiti.

Students must know the information about the NVS Exam, Eligibility, Age limit, Exam Fees, and Process of downloading the NVS Admit Card 2034-25. In this article, we will go through the process of downloading the Class 6 Jawahar Navoday Vidyalaya Selection Test Admit Card 2025 for session 2025-26.  

Navodaya Hall Ticket: JNV Class 6 Admit Card

નવોદય હોલ ટીકીટ: નવોદય વિદ્યાલય દરેક જિલ્લામા આવેલ હોય છે. નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામા આવે છે. જૂન 2024 થી ધોરણ 6 મા પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ 18 જાન્યુઆરી 2024 શનીવાર ના રોજ લેવામા આવનાર છે. આ પ્રવેશ પરીક્ષા માટેની હોલ ટીકીટ ઓનલાઇન મૂકવામા આવેલ છે.

JNVST Admit Card official Link to Download 2024

Name of the Exam Class VI Jawahar Navodaya Vidyalaya Samiti Test
Board Name Navodya Vidyalaya Samiti
Session2025-26
Eligibility Class V
Purpose of the Exam Admission to Class 6 in NVS
Exam Date18th January 2025
Admit Card Release Status Released
Admit Card Download ModeOnline
Admit Card DownloadOfficial Link 
Official WebsiteNVS Class VI

NVS Navodya Vidyalaya Samiti Admit Card 2025 Out 

The NVS Navodaya Vidyalaya Samiti Admit Card 2025 has been released for the 6th class entrance test/exam. Candidates can get their NVS admit cards online from the official page of the Jawahar Navodaya Vidyalaya Samiti Test.

Navodaya Hall Ticket 2025

પરીક્ષાનુ નામ : જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪

પરીક્ષા આયોજન : નવોદય વિદ્યાલય સમિતિ

પ્રવેશ ધોરણ : ધોરણ ૬

પરીક્ષા તારીખ : ૧૮ જાન્યુઆરી ૨૦૨૫

ઓફીસીયલ વેબસાઇટ : navodaya.gov.in

પરીક્ષા માધ્યમ : ગુજરાતી/હિન્દી/અંગ્રેજી

નવોદય હોલ ટીકીટ કેમ ડાઉનલોડ કરવી ?

જવાહર નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તા. 20-1-2025 શનીવાર ના રોજ લેવાનાર છે. આ પ્રવેશ પરીક્ષા માટેની હોલ ટીકીટ ઓનલાઇન ડાઉનલોડ થવાનુ શરૂ થઇ ગયેલ છે. નવોદય હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

  • નવોદય હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ નવોદય ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • આ પોસ્ટ મા નીચે આપેલી લીંંકપરથી પણ સીધા નવોદય વેબસાઇટ પર જઇ શકો છો.
  • ત્યારબાદ વિદ્યાર્થીના રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરો.
  • ત્યારબાદ Admit card ઓપ્શન પર કલીક કરતા જ તમે હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકો છો.

અગત્યની લીંક

નવોદય પરિક્ષા ધોરણ 6 માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

👉 હોલ ટીકીટ કેવી રીતે ડાઉનલોડ કરવી… જુઓ આ વીડિયો

The exam date for JNVS 6th class admission is scheduled on 18th January 2025. The examination will be offline and the duration is 2 hours. The exam medium will be in both Hindi and English. Candidates can avail the JNVST NVS Class 6 for phase 1 admit card 2025 from now.

Leave a Comment